Admissions are open for B. Sc. (Chemistry, Industrial Chemistry, Instrumentation, Microbiology, Environmental Science, Genetics, Bioinformatics, Mathematics, Computer Science, and Information Technology), B. C. A., and M. Sc. - C. A. & I. T. (Integrated 5 Yrs. Dual Degree Course) of 2017 – 18 batch.    26 May 2017





Dr. C. L. Patel
(Chairman - C. V. M.)

Dr. Basudeb Bakshi
(Principal)
COMPLETING 21 YRS OF QUALITY EDUCATION
B. Sc. : Biotechnology, Genetics, Bioinformatics, Microbiology, Environmental Science, Chemistry, Industrial Chemistry, Instrumentation, Mathematics, Computer Science, Information Technology
Bachelor of Computer Applications (B. C. A.)
M. Sc. (C. A. & I. T.) (Integrated 5 Yrs. Dual Degree)
Online Admission Form   NIRF
સુવીધાઓ અને લાક્ષણીકતાઓ
૧. મોટા વર્ગખંડો વાળું સંસ્થાનું ચાર મજલાનું વિશાળ મકાન

૨. સુસજ્જ પ્રયોગશાળા તેમજ ઈંનટરનેટની સવલત સાથેની     અદ્યતન કોમ્પુટર પ્રયોગશાળા

૩. સમૃદ્ધ પુસ્તકાલય વિશાળ વાંચનખંડ સાથે

૪. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલાયદી હોસ્ટેલ

૫. વિદ્યાર્થીઓ માટે Wi-Fi ઈંનટરનેટની સુવિધા

૬. વિદ્યાર્થીઓનાં સતત મૂલ્યાંકન અર્થે સમગ્ર વર્ષ દરમ્યાન મહાવરા     માટે સંખ્યાબંધ અઠવાડિક ક્સોટીઓનું આયોજન

૭. સ્ટુડન્ટ મેન્ટરીંગ સેલ: પ્રાધ્યાપક સલાહકારો દ્વારા     વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ તથા જતન

૮. પ્રત્યેક સેમેસ્ટરમાં વાલીઓ માટે ઓપન – હાઉસ કાર્યક્રમ

૯. સુદીર્ઘ અનુભવી તેમજ વિદ્વાન અધ્યાપકગણની સલાહથી ઉત્તમ     શિક્ષણ

૧૦. રમણીય અને અભ્યાસલક્ષી વાતાવરણ

૧૧. ૧ : ૧ નાં ધોરણે વ્યક્તિગત પ્રાયોગિક કાર્ય

૧૨. શીખવેલા સિદ્ધાંતો તથા ટેકનીકલ ઔધ્યોગીક એકમો /      સંસ્થાઓની મુલાકાત દ્વારા પ્રત્યક્ષ નિદર્શન

૧૩. સઘન શિક્ષણ માટે દ્વસ્ય – શ્રાવ્ય સાધનોનો ઉપયોગ

૧૪. મર્યાદીત વિદ્યાર્થીઓની બેચમાં પ્રત્યેક સપ્તાહે અગત્યના      વિષયોનું એફ. વાય. બી. એસસી. માં ૨ કલાકનું અનુશિક્ષણ

૧૫. એફ. વાય. ના વિદ્યાર્થીઓ માટે વિના મુલ્યે રેમીડીયલ વર્ગો

૧૬. બધાજ વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા વાંચન સામગ્રી પૂરી       પાડવાનું આયોજન

૧૭. અભ્યાસેત્તર અનેકવિધ પ્રવૃત્તિઓ

૧૮. વિદ્યાર્થીઓને માટે કેમ્પસ ઇન્ટરવ્યુની વ્યવસ્થા

૧૯. બધાજ વિદ્યાર્થીઓ માટે ૬૦ કલાકના પર્સનાલીટી ડેવલોપમેન્ટ       પ્રોગ્રામોનું આયોજન

૨૦. બધાજ વિષયોનાં વિદ્યાર્થીઓ માટે ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેનીંગ

૨૧. અનુસ્તાનતક ક્ક્ષાની પરિક્ષાઓ માટેનું વિશેષ માર્ગદર્શન

૨૨. સૈક્ષણિક દ્રષ્ટીએ નબળા વિદ્યાર્થીઓ માટે ક્રેશ કોર્ષનું આયોજન

૨૩. જી. એસ. બી. ટી. એમ. ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત       કેપેસિટી બિલ્ડીંગ સેલ ઈન બાયોટેક
 
NVPAS Moodle
User Manual for Moodle







  
   SPU Exam-Circular Letter for Change of Exam Date

  
   Re-Accredited ‘A’ Grade by NAAC.

  
   Eight Students of our College have become Winners at SCIENCE EXCELLENCE 2015 - A State Level Event

  
   Eight of our Final Year College students got University Gold Medal. Congrats to them from College Family.

  
   BSc 6th Sem. result: 92%
BCA 6th Sem. result: 96%


   Special Features of NVPAS

Home | Contact Us | Site Map

© 2008 NVPAS... All Rights Reserved
 User Visited : 276161 Developed and Maintained by : Mr. Ghanshyam Parmar Updated on: 17-05-'17